Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profileg
Zala Mahesh(INDIA)

@ZalaMah09533322

ID:1501850491470626816

calendar_today10-03-2022 09:23:03

3,7K Tweets

1,7K Followers

3,3K Following

Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

ગુજરાત છે મક્કમ સ્માર્ટ મિટર સાથે અડીખમ
હુ સ્માર્ટ મીટર ને સપોર્ટ કરૂ છુ
તમેય સપોર્ટ કરજો રોયાવ
😁😀😀

account_circle
Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

હું તો કઉ છું સાહેબ જે લોકો સ્માર્ટ મીટર 📟 લગાવે એને જ આપજો 🙈🙈
બાકી બીજા માટે તમે ગમે એટલું કરો આમને કોઈ કદર નથી તમારી 🤣🤣

હું તો કઉ છું સાહેબ જે લોકો સ્માર્ટ મીટર 📟 લગાવે એને જ આપજો 🙈🙈 બાકી બીજા માટે તમે ગમે એટલું કરો આમને કોઈ કદર નથી તમારી 🤣🤣
account_circle
Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

આપણે બધા સ્માર્ટ મીટર ના રવાડે ચડી ગયા
અને ઓલો
સ્ટૉગ રુમ મા નજર બનાવીને બેઠો છે
રોયાવો ધ્યાન રાખજો

account_circle
Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

ગુજરાતમાં ભાજપના નોંધાયેલા સભ્યોના ઘરે થી સ્માર્ટ મીટર નાંખવાની શરૂઆત કરો એનો તમને ફાયદો એ થશે કે કોઈ વિરોધ નહીં કરે...
અને અમને ફાયદો એ થશે કે એ લોકો લાઈન ઉપર આવી જશે
તો કરો કંકુ ના..😀😀

account_circle
Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

અત્યાર સુધી અંબાણીનાં જીયોના સ્માર્ટ કાર્ડ વાપર્યા હવે અદાણીના સ્માર્ટ મીટર વાપરો.
,
જો ત્રીજી પેઢીના પિતૃને યાદ ના કરાવી દે તો કેજો
😂😂😂

account_circle
Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

લ્યો જેને સ્માર્ટ મીટર ના લગાવવા હોય એ આ ઘંટ ગળે બાંધી શકે છે...... સમજાયું હવે સ્માર્ટ મીટર કેમ પરાણે ઠોકી બેહાડે છે એ 🤣🤣🤣🤣

લ્યો જેને સ્માર્ટ મીટર ના લગાવવા હોય એ આ ઘંટ ગળે બાંધી શકે છે...... સમજાયું હવે સ્માર્ટ મીટર કેમ પરાણે ઠોકી બેહાડે છે એ 🤣🤣🤣🤣
account_circle
Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

વ્હાલા સિંહ નું જમણ મમરા ના હોય ભલે ને રિચાર્જ પતી જાય અંધભકતી ઓછી ના થવી જોઈએ 🤣 જય શ્રી રામ મારું મીટર મારું સ્વાભિમાન

account_circle
Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

સ્માર્ટ સિટી મા સ્માર્ટ મીટરો ફરજિયાત લગાવવા જોઈએ

account_circle
Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

આપણે કોઈએ સ્માર્ટ મીટરનો‌ વિરોધ કરવાનો થતો નથી.
જે વિરોધ કરે એની માંના હમ છે.
વીકાસ કોઈને માસીનો દિકરો થાતો નથી, ઈ ખબર પડવી જોઇએ.

account_circle
Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

બીલ તો કાળી મજૂરી કરી પણ ભરાઈ જશે પણ આવા મહામાનવ પાછા નહીં મળે 😉😉 સ્માર્ટ મીટર

account_circle
Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

સ્માર્ટ વીજ મીટર ગ્રાહકો ને પાંચ ના બદલે દસ કિલો અનાજ ફ્રી આપવું જોઈએ.
ભૂખે ના મરેને.
તમારું શું કહેવું છે.?

account_circle
Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

સીધું ને સટ 🙈
જેને સ્માર્ટ મીટર લગાવવા માં તકલીફ હોય એ રોયાવ પાકિસ્તાન ભણી હાલતા થઈ જાજો.... આયા વિકાસ ની આડે રોડા નાખતા નહી
અમારે હજું બિચવ ગુળુ બનવાનું છે..

account_circle
Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

અંબાણી નું જીયો નૂ સ્માર્ટ કાર્ડ અને અદાણી નું સ્માર્ટ મીટર અંધકાર યુગમાં નો લય જાય તો કહેજો પાછો પાદંડા ને ફાનસ યુગ ના એંધાણ

account_circle
Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

સ્માર્ટ મીટર સોલાર કંપની ને ફાયદો કરવા નું ગલકુ છે....
તપાસ કરજો લ્યા સોલાર કંપની નાં માલિકે કેટલાક ઈલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યાં છે

account_circle
Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

એ લોકો ક્યાં ગયા..?
જે દરેક પ્રશ્નના જવાબને 56 તરીકે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરતા રહે છે...
😀🤣🙈😜

account_circle
Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

હિંદુ મુસ્લિમ કરનારા ભુંડ ભક્તો મૂર્ખા છે સાહેબના ઘરે તો ઈદ ઉજવાતી ઈદ.
😂😁😂

account_circle
Zala Mahesh(INDIA)(@ZalaMah09533322) 's Twitter Profile Photo

છેલ્લાં તબક્કે તો કદાચ ટટુડી કાઢીને બતાવશે કે જુઓ મેં ખતના પણ કરાવેલું છે

account_circle