ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

AMBALAL PATEL | ગુજરાતમાં પડશે દેહ દઝાડતી ગરમી, અંબાલાલ પટેલની આગાહી

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

Gujarat Weather : ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કચ્છમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો, અંબાજી અને દ્વારકામાં પણ આજે વરસાદ વરસ્યો હતો જ્યારે અમદાવાદમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઊડી હતી.

#GujaratWeather #ClimateChange #Rainfall
account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

આકરી ગરમી સામે થોડી રાહત મળી પણ તે લાંબી નહીં ટકે, જલદી તાપમાન ફરી 40ને પાર જશે!
weather

gujarati.news18.com/photogallery/a…

account_circle
khabri Gujarat(@KhabriGujarat) 's Twitter Profile Photo

ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાવ, આ રાજ્યોમાં હિટવેવની ચેતવણી

khabrimedia.com/get-ready-to-b…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

આગામી 7 દિવસ ગુજરાતમાં કેવું રહેશે મૌસમ? વરસાદ વિધ્ન ઊભું કરશે કે કાળઝાળ ગરમી ભૂક્કા કાઢશે?

weather

zeenews.india.com/gujarati/photo…

account_circle
Tv9 Gujarati(@tv9gujarati) 's Twitter Profile Photo

આજનું હવામાન : ગુજરાતવાસીઓ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર ! આગામી 3 દિવસમાં આ જિલ્લાઓમાં ત્રણ ડિગ્રી તાપમાન વધવાની સંભાવના, જુઓ વીડિયો

2024 news

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

તોબા પોકારી જશો! ગુજરાતના આ 5 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, હવામાન વિભાગે કરી ધગધગતી આગાહી

vtvgujarati.com/news-details/m…

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Ambalal Patel | લોકોને ગરમીથી થોડી રાહત મળશે, અંબાલાલ પટેલની આગાહી

account_circle
news(@v181989) 's Twitter Profile Photo

તોબા પોકારી જશો! ગુજરાતના આ 5 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, હવામાન વિભાગે કરી ધગધગતી આગાહી

vtvgujarati.com/news-details/m…

account_circle
news(@v181989) 's Twitter Profile Photo

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યારે પડશે કમોસમી વરસાદ

vtvgujarati.com/news-details/a…

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યારે પડશે કમોસમી વરસાદ

vtvgujarati.com/news-details/a…

account_circle
Hum Dekhenge News(@humdekhengenews) 's Twitter Profile Photo

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, જાણો કયા શહેરમાં ઓરેન્જ અલર્ટ જાહેર

humdekhenge.in/scorching-heat…

account_circle